Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

નાટ્યધારા અંતર્ગત નાટ્ય અભિનય શિબીર/તાલીમ. ૨૩ થી ૨૫ ઓગષ્ટ ૨૦૨૩

19/08/2023

*નાટ્ય અભિનય શિબીર/તાલીમ*
આપણી કોલેજમાં *નાટ્યધારા* અંતર્ગત તા. ૨૩ થી ૨૫ ઓગષ્ટ ૨૦૨૩ (બુધ, ગુરૂ,શુક્ર) સમય : ૧:૩૦ થી ૨:૩૦ દરમ્યાન ઉપરોક્ત શિબીર/તાલીમ નું આયોજન કરેલ છે. જેમાં ટ્રેનર નિકુંજભાઇ દવે ત્રણ દિવસ તાલીમ આપશે.
રસ ધરાવતા વિદ્યાર્થીઓએ સોમવાર સુધીમાં ડો. જે.આર. તેરૈયા અથવા ડો. જયાબેન વાઢેળને નામ નોંધાવવું.