Notes
એસાઈન્મેન્ટ (2022-2023) સેમ-3 પેપર-6: અદ્યતન ગદ્યકૃતિનો અભ્યાસ (‘કિંબલરેવન્સવૂડ’)
02/09/2022
એસાઈન્મેન્ટ (2022-2023) સેમ-3
પેપર-6: અદ્યતન ગદ્યકૃતિનો અભ્યાસ (‘કિંબલરેવન્સવૂડ’)
(1) 'કિંબલરેવન્સવૂડ’ની નગરજીવનની નવલકથા તરીકે સર્વાંગી સમીક્ષા કરો.
(2) 'કિંબલરેવન્સવૂડ’માં લેખકે પ્રયોજેલ વિવિધ ટેક્નિકનો ઉદાહરણ સહિત પરિચય આપો.
ઉપરોક્ત એસાઈન્મેન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ-17/09/2022 છે. દરેક વિદ્યાર્થીએ આ વાતની ગંભીરતાથી નોંધ લઈ, એસાઈન્મેન્ટ સમયસર જમા કરાવી આપવા.