Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

એસાઈન્મેન્ટ (2022-2023) સેમ-1 પેપર-1: મધ્યકાલીન પદ્યકૃતિ (‘પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ-1’)

02/09/2022

એસાઈન્મેન્ટ (2022-2023) સેમ-1

પેપર-1: મધ્યકાલીન પદ્યકૃતિ (‘પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ-1’)

(1) જ્ઞાન-ભક્તિનો સમન્વય કરનાર કવિ તરીકે અખાની સર્જકતાનો વિગતે પરિચય આપો.
(2) પ્રેમાનંદની આખ્યાનકલા વિશે વિવેચન કરો.
ઉપરોક્ત એસાઈન્મેન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ-17/09/2022 છે. દરેક વિદ્યાર્થીએ આ વાતની ગંભીરતાથી નોંધ લઈ, સમયસર એસાઈન્મેન્ટ જમા કરાવી આપવા .