Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

world Mental Health Day 2026

10/10/2026
રૂમ નંબર-15

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી તારીખ 10 ઓકટોબર 2026 ના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટ ના આચાર્યશ્રી ના માર્ગદર્શન મા મનોવિજ્ઞાન વિભાગઅને એન.ટી,એફ.નાં સયુંકત ઉપક્રમે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કોલેજના સેમેસ્ટર 1, 3.અને 5 ના વિદ્યાર્થીઓ એ બહોળી સંખ્યામાં હાજર રહીને ઉત્સાહભેર ભાગ લીધો અને માનસિક સ્વાસ્થ્ય વિષય પર પોતાના વ્યક્તવ્ય આપ્યા હતા તેમજ 5 નાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા પોસ્ટર પ્રદર્શન યોજાયું હતું તેમજ મનોવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપકો મીસ ધ્રુવી તેમજ મીસ ભાવિકા દ્વરા પ્રસંગોચિત વ્યક્તવ્ય અને આપ્યું હતું. લેટર ટુ માય સ્લેફ ની એક્ટીવીટી કરી આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મનોવિજ્ઞાન વિભાગના વિભાગ અધ્યયક્ષ ડો. મનીષ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું