world Suicide Prevention Day
10/09/2026
seminar hall
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી તારીખ 10 સપ્ટેમ્બર 2026 ના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટ ના આચાર્યશ્રી ડો.પરેશ રાવલ સર ના માર્ગદર્શન મા મનોવિજ્ઞાન વિભાગ દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કોલેજના સેમેસ્ટર 1 3 5 ના વિદ્યાર્થીઓ તેમજ મનોવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન વિભાગનાવિદ્યાર્થી વિષ્ણુ અને હ્રસીદા કર્યું હતું. તેમજ કૉલેજ નાં ફેકલ્ટી મિસ ધ્રુવી અને ભાવિકા મેડમ દ્વારા આત્મહત્યા નિવારણ માટે વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ મનોવિજ્ઞાન વિભાગના સેમ 1 થી 5નાં ૧૦ થી વધુ વિદ્યાર્થી ઓ એ આત્મહત્યા નિવારણ અંગે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતાં ત્યારબાદ વિદ્યાર્થીદ્વારા બનાવેલા પોસ્ટર નું પ્રદર્શનકરવામાં આવ્યું હતું જેમાં મનોવિજ્ઞાન વિભાગનાવિદ્યાર્થીઓ એઉત્સાહ ભેર બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન વિભાગ અધ્યયક્ષ ડો. મનીષ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું




