Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Assignments sem.1,3,5,7

04/11/2026
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ ,રાજકોટ ના સંસ્કૃત વિભાગમાં અભ્યાસ કરતાં સેમેસ્ટર 1,3,5 અને 7 ના વિદ્યાર્થીઓ ને આંતરિક કાસોટી સંદર્ભે DSC પેપર 101 રામાયણ સુંદર કાંડ (નિયતાંશ), 302,-કાવ્યપ્રકાશ (ઉલ્લાસ 1-10),502-ભાષાવિજ્ઞાન ,703 -મૃચ્છકટિક,MDC-સેમેસ્ટર 1-સંસ્કૃત સાહિત્યનો પરિચય અને 3-પંચતંત્ર (અપરીક્ષિતકરક) આપેલ અસાઈન્મેન્ટ