Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Assignment Question Semester-5

04/11/2026
DEPARTMENT OF ECONOMICS DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ શૈક્ષણિક વર્ષ-2026-27 અર્થશાસ્ત્ર વિભાગ બી. એ. સેમેસ્ટર-5 અસાઇન્મેન્ટ વિષય- અર્થશાસ્ત્ર MAJOR- PAPER NO.-11 Indian Economic Thinkers (ભારતીય આર્થિક વિચારકો) પ્રશ્ન-1 આર્થિક વિચારોનો ઇતિહાસ એટલે શું? આર્થિક વિચારોના ઇતિહાસનું વિષયવસ્તુ જણાવો. (Ch.-1) પ્રશ્ન-2 કૌટિલ્યના અર્થશાસ્ત્રનું વિષયવસ્તુ સમજાવો.. (Ch.-2) પ્રશ્ન-3 મહાદેવ ગોવિંદ રાનડે અને બી.આર. શિનોયના આર્થિક વિચારો જણાવો. (Ch.-૩) પ્રશ્ન-4 ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો જણાવો. (Ch.-4) MAJOR- PAPER NO.-12 Economics of Investment and Practice (રોકાણ અને વ્યવહારનું અર્થશાસ્ત્ર) પ્રશ્ન-1 શેર બજારનો મહત્વ અને શેરના પ્રકારો વિગતવાર સમજાવો. (Ch.-1) પ્રશ્ન-2 વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDA) સમજાવો. (Ch.-2) પ્રશ્ન-3 મ્યુચ્યુઅલ ફંડના વિવિધ પ્રકારો સમજાવો. (Ch.-૩) પ્રશ્ન-4 ભારતમાં બેંકિંગ ડીઝીટલાઈઝેશનના ફાયદા જણાવો (Ch.-5) MAJOR- PAPER NO.-13 PUBLIC FINANCE (With Reference to Indirect Tax {GST}) જાહેર અર્થવિધાન (પરોક્ષ કર (GST) ના સંદભૅમાં) પ્રશ્ન-1 GST નો પરિચય આપી GST ના ફાયદા અને ગેરફાયદા જણાવો. (Ch.-1) પ્રશ્ન-2 GST ના દરો અને માળખા વિશે સવિસ્તર ચર્ચા કરો (Ch.- 2) પ્રશ્ન-3 ઇનપુટ ટેક્સ ક્રેડિટ પદ્ધતિ વિશે સવિસ્તર ચર્ચા કરો . (Ch.-૩) પ્રશ્ન-4 GST ની નોંધણીની પ્રક્રિયા જણાવી GST હેઠળ ઓડિટ અને મૂલ્યાંકન વિશે ચર્ચા કરો. (Ch.-4) સૂચના: (1) અસાઇમેન્ટ જમા કરાવવાની તારીખ: 16-09-2026 થી 18-09-2026 સુધીમા ફરજિયાતપણે . (ક્લાસ રૂમમાં) જમા કરાવવાના રહેશે. (2) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી આપવી ફરજીયાત છે. (3) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી ન આપનાર વિદ્યાર્થીનું સેમેસ્ટર કોઇપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે નહી જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ શૈક્ષણિક વર્ષ-2026-27 અર્થશાસ્ત્ર વિભાગ બી. એ. સેમેસ્ટર-5 અસાઇન્મેન્ટ વિષય- અર્થશાસ્ત્ર MINOR-4 DEMOGRAPHY (વસ્તી શિક્ષણ) પ્રશ્ન-1 વસ્તીશાસ્ત્રનો અર્થ અને મહત્વ સમજાવો. (Ch-1) પ્રશ્ન-2 પ્રજનન દરનો ખ્યાલ સમજાવી તેને અસરકરતા પરિબળો લખો. (Ch-૩) પ્રશ્ન-3 ભારતીય વસ્તીના વલણો સમજાવો. (Ch-2) પ્રશ્ન-4 માલ્થસનો વસ્તીનો સિદ્ધાંત સમજાવો. (Ch-4) MINOR-5 COMPARATIVE STUDY OFECONOMIC SYSTEMS (તુલનાત્મક આર્થિક પધ્ધતિઓનો અભ્યાસ) પ્રશ્ન-1 આર્થિક પદ્ધતિ એટલે શું? આર્થિક પદ્ધતિની સફળતા માપવા માટેના નિર્દેશકો જણાવો. (Ch-1) પ્રશ્ન-2 મૂડીવાદનો અર્થ આપી તેની સિધ્ધિઓ અને મર્યાદાઓ જણાવો. (Ch-2) પ્રશ્ન-3 સમાજવાદનો અર્થ આપી તેની મર્યાદાઓ જણાવો. (Ch-૩) પ્રશ્ન-4 મિશ્ર અર્થતંત્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. (Ch-4) SEC-5 ECONOMY OF GUJARAT (ગુજરાતનું અર્થતંત્ર) પ્રશ્ન-1 ગુજરાતના અર્થતંત્રનો પરિચય આપી તેની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો (Ch-1) પ્રશ્ન-2 ગુજરાતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ જણાવો. (Ch-2) પ્રશ્ન-3 પ્રધાનમંત્રી ફસલ વિમાં યોજના (પાક વિમા યોજના) વિશે સવિસ્તાર ચર્ચા કરો. (Ch-2) પ્રશ્ન-4 ગુજરાતના અર્થતંત્રમાં ઓદ્યોગિક ક્ષેત્રની ભૂમિકા અને વિકાસ વિશે ચર્ચા કરો. (Ch-૩) સૂચના: (1) અસાઇમેન્ટ જમા કરાવવાની તારીખ: 16-09-2026 થી 16-09-2026 સુધીમા ફરજિયાતપણે . (ક્લાસ રૂમમાં) જમા કરાવવાના રહેશે. (2) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી આપવી ફરજીયાત છે. (3) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી ન આપનાર વિદ્યાર્થીનું સેમેસ્ટર કોઇપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે નહી જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી.