Assignment Question-Semester-3
04/11/2026
DEPARTMENT OF ECONOMICS DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ શૈક્ષણિક વર્ષ-2026-27 અર્થશાસ્ત્ર વિભાગ B.A. સેમેસ્ટર-3 અસાઇન્મેન્ટ વિષય- અર્થશાસ્ત્ર MAJOR- 5 Macro Econmics-1 સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર-1) પ્રશ્ન-1 પ્રો.કેઈન્સનો રોજગારી અંગેનો આધુનિક સિદ્ધાંત સમજાવો (Ch.-2 ) પ્રશ્ન-2 પ્રો.હોટ્રેનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત સમજાવો. (Ch.-3) પ્રશ્ન-3 તેજીનો અર્થ આપી તેના કારણો જણાવો.. (Ch.-4) પ્રશ્ન-4 મંદીને કાબૂમાં લેવાના ઉપાયો જણાવો . (Ch.-5) MAJOR - 6 Public Economics-1 (જાહેર અર્થશાસ્ત્ર) પ્રશ્ન-1 રાષ્ટ્રીય અર્થવિધાન (જાહેર જમા ખર્ચ) ની વ્યાખ્યા આપી ખાનગી જમા ખર્ચ અને જાહેર જમા ખર્ચ વચ્ચેનો તફાવત સમજાવો (Ch.-1) પ્રશ્ન-2 કરદાન ક્ષમતાનો અર્થ આપી કરદાન ક્ષમતા નક્કી કરતા પરિબળો સમજાવો (Ch-2) પ્રશ્ન-3 જાહેર આવકનો અર્થ આપી જાહેર આવકના સ્ત્રોતો (સાધનો) વિશે ચર્ચા કરો. (Ch-3) પ્રશ્ન-4 જાહેર ખર્ચનો અર્થ આપી જાહેર ખર્ચ વધવા માટેના કારણો સમજાવો (Ch-4) MAJOR- 7 Managerial Economics સંચાલકીય અર્થશાસ્ત્ર-1 પ્રશ્ન-1 સંચાલકીય અર્થશાસ્ત્ર નો સ્વરૂપ અને કાર્યક્ષેત્ર લખો. (Ch.-1) પ્રશ્ન-2 માંગની આગાહીની પદ્ધતિઓ જણાવો. (Ch-2) પ્રશ્ન-3 સમતુટ બિંદુ ની ઉપયોગીતા અને મર્યાદાઓ લખો. ( Ch-3) પ્રશ્ન-4 કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો લખો. (Ch-4) સૂચના: (1) અસાઇમેન્ટ જમા કરાવવાની તારીખ: 16-09-2026 થી 18-09-2026 સુધીમા ફરજિયાત પણે (ક્લાસ રૂમમાં) જમા કરાવવાના રહેશે. (2) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી આપવી ફરજીયાત છે. (3) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી ન આપનાર વિદ્યાર્થીનું સેમેસ્ટર કોઇપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે નહી જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ શૈક્ષણિક વર્ષ-2026-27 અર્થશાસ્ત્ર વિભાગ B.A. સેમેસ્ટર-3 અસાઇન્મેન્ટ વિષય- અર્થશાસ્ત્ર MDC- ૩ Rural development of Gujarat 3 (ગુજરાતનો ગ્રામીણ વિકાસ-૩) પ્રશ્ન-1 કૃષિ ક્ષેત્રના આર્થિક લાભો સમજાવો. (Ch-1) પ્રશ્ન-2 ગ્રામીણ વિકાસ માટે આધારિત આંતરમાળખાની મહત્વતા(જરૂરિયાતો) જણાવો. (Ch-2) પ્રશ્ન-3 કુટિર ઉદ્યોગોની મહત્વતા (મહત્વ) સમજાવો. (Ch-3) પ્રશ્ન-4 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGS) અંગે ચર્ચા કરો. (Ch-3) SEC-3 Economic Imperativeness of Banking- 3 (બેંકિંગ ની આર્થિક અનિવાર્યતા-૩ ) પ્રશ્ન-1 બેન્કિંગ ક્ષેત્રમાં જોખમ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવો. (Ch-1) પ્રશ્ન-2 બેંકો સામે જોખમ વ્યવસ્થાપનના પડકારો લખો. (Ch-1) પ્રશ્ન-3 ગ્રાહક સંબંધિત વ્યવસ્થાપનની પદ્ધતિઓ સમજાવો. (Ch-2) પ્રશ્ન-4 પ્રોજેક્ટ રિપોર્ટ અને આવકવેરા રિટર્ન સમજાવો. (Ch-૩) IKS-2 Environment Studies-2 (પર્યાવરણીય અભ્યાસ -2) પ્રશ્ન-1 કુદરતી સંસાધનો નો ખ્યાલ સમજાવી સંસાધનોના વધુ પડતા ઉપયોગથી ઉભી થતી સમસ્યાઓ જણાવો.. (Ch-1) પ્રશ્ન-2 ભારતમાં જૈવવિવિધતા સામેના જોખમો વિશે વિગતે સમજૂતી આપો. (Ch-2) પ્રશ્ન-3 ભારતમાં જૈવ વિવિધતાના મુખ્ય કેન્દ્ર સ્થાનો (હોટસ્પોટ્સ) વિશે જણાવો. (Ch-2) પ્રશ્ન-4 વન (સંરક્ષણ) અધિનિયમ, 1980 વિશે સમજૂતી આપો. (Ch-૩) સૂચના: (1) અસાઇમેન્ટ જમા કરાવવાની તારીખ- 16-09-2026 થી 18-09-2026 સુધીમા ફરજિયાતપણે (ક્લાસ રૂમમાં) જમા કરાવવાના રહેશે. (2) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી આપવી ફરજીયાત છે. (3) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી ન આપનાર વિદ્યાર્થીનું સેમેસ્ટર કોઇપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે નહી જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી.




