Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

MOTIVATIONAL SEMINAR (2019-2020)

15/02/2020
સેમિનાર હોલ,ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ.

DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા. 15/02/2020ને શનિવારના રોજ સવારે 10:00 વાગ્યા આસપાસ સેમિનાર હોલમાં પરમ પૂજ્ય યશોવિજયસૂરિજી‘LUCK’ વિષય પર વ્યાખ્યાન માટે પધારેલ.પૂજ્ય યશોવિજયસૂરિજીએ આ વિષય પર મનનીય વ્યાખ્યાન આપેલ.સમગ્ર કૉલેજના અધ્યાપક્શ્રીઓએ તથા વિદ્યાર્થીઓએ આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠૌરસાહેબના પ્રતિનિધિત્વમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને પૂજ્યયશોવિજયસૂરિજી સાથે પ્રશ્નોત્તરીનો લાભ પણ લીધેલો. કાર્યક્રમના અંતે કૉલેજના હેડ ક્લાર્ક બી.એસ. ભીમાણીએ પોતાની વિશિષ્ટ શૈલીમાં આભારવિધિ કરેલ. સમગ્ર કાર્યક્રમનુંઆયોજન અને સંચાલન આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠૌરસાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર ડૉ.જે.એસ.ઉપાધ્યાયે સુચારુ શૈલીમાંસંપન્નકરેલ.