Assignment Question-semester-1
04/11/2026
DEPARTMENT OF ECONOMICS DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ શૈક્ષણિક વર્ષ-2026-27 અર્થશાસ્ત્ર વિભાગ MAJOR-1 Micro Economics (એકમલક્ષી અર્થશાસ્ત્ર) પ્રશ્ન-1 અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજાવો . (Ch-1 ) પ્રશ્ન-2 ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો . (Ch-2 ) પ્રશ્ન-3 મંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. (Ch-3) પ્રશ્ન-4 તટસ્થ વક્રનો અર્થ આપી તેના લક્ષણો આકૃતિની મદદથી સમજાવો . (Ch-4) MAJOR-2 Indian Economy-1 ( ભારતીય અર્થતંત્ર) પ્રશ્ન-1 ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં કૃષિ ક્ષેત્રના મુખ્ય પડકારો જણાવો. (Ch-2) પ્રશ્ન-2 હરિયાળી ક્રાંતિનું મૂલ્યાંકન કરો. (Ch-૩) પ્રશ્ન-3 વસ્તી વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો સંબંધ સમજાવો. (Ch-4) પ્રશ્ન-4 વિઝન 2047 વિકસિત ભારત વિશે વિગતે ચર્ચા કરો. (Ch-5) MINOR- 01 Introductory Indian Economy (ભારતીય અર્થતંત્રનો પરિચય) પ્રશ્ન-1 વિશ્વના અર્થતંત્રોનું વર્ગીકરણ કરો. (Ch.-1) પ્રશ્ન-2 ભારતના અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોમાં ઉદ્યોગ ક્ષેત્રનું વર્ગીકરણ કરો. (Ch.-2) પ્રશ્ન-3 હરિયાળી ક્રાંતિનું મૂલ્યાંકન કરો. (Ch.-૩) પ્રશ્ન-4 વિઝન ૨૦૪૭ :વિકસિત ભારત (૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે લાંબા ગાળાનું વિઝન) (Ch.-5) B.A. સેમેસ્ટર-1 અસાઇન્મેન્ટ વિષય- અર્થશાસ્ત્ર સૂચના: (1) અસાઇમેન્ટ જમા કરાવવાની તારીખ: 16-09-2026 થી 18-09-2026 સુધીમા ફરજિયાતપણે (ક્લાસ રૂમમાં) જમા કરાવવાના રહેશે. (2) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી આપવી ફરજીયાત છે. (3) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી ન આપનાર વિદ્યાર્થીનું સેમેસ્ટર કોઇપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે નહી, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ શૈક્ષણિક વર્ષ-2026-27 અર્થશાસ્ત્ર વિભાગ B.A. સેમેસ્ટર-1 અસાઇન્મેન્ટ વિષય- અર્થશાસ્ત્ર MDC- 1 Traditional Economics and Rural Development (પારંપરિક અર્થશાસ્ત્ર અને ગ્રામીણ વિકાસ-1) પ્રશ્ન-1 ગાંધીજીના ગ્રામીણ વિકાસનાં વિચારો લખો. (Ch-1) પ્રશ્ન-2 ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને વિકેન્દ્રીકરણનો ખ્યાલ સમજાવો. (Ch-2) પ્રશ્ન-3 ગ્રામીણ વિકાસનો ખ્યાલ અને મહત્વ સમજાવો. (Ch-3) પ્રશ્ન-4 ગ્રામીણ વિકાસ અને વૃદ્ધિની વ્યૂહરચના સમજાવો. (Ch-4) SEC-1 Economic Imperativeness of Banking-1 (બેંકિંગની આર્થિક આવશ્યકતા-1) પ્રશ્ન-1 બેંકનો અર્થ અને વ્યાખ્યા આપી તેના કાર્યો જણાવો. (Ch-1) પ્રશ્ન-2 બેંકના નીચેના ઘટકો સમજાવો. અરજી ફોર્મ, નોમીનેશન, ખાતું ખોલવાની અને બંધ કરવાની પ્રક્રિયા, (Ch-2) ચેક બુક, મુદતી થાપણ, પગાર સ્લીપ પ્રશ્ન-3 વ્યક્તિગત ખાતા ધારકોના પ્રકારો જણાવો . (Ch-2) પ્રશ્ન-4 ટૂંકનોંધ લખો .– KYC (Ch-3) IKS-1 Urbanization Management ( શહેરીકરણનું વ્યવસ્થાપન ) પ્રશ્ન-1 શહેરીકરણનો અર્થ આપી ભારતમાં શહેરીકરણની મુખ્ય લાક્ષણીકતાઓ જણાવો . (Ch-1) પ્રશ્ન-2 શહેરીકરણનો અર્થ આપી ભારતમાં શહેરીકરણની નકારાત્મક અસરો જણાવો. (Ch-2) પ્રશ્ન-3 શહેરી વ્યવસ્થાપન એટલે શું? શહેરી વ્યવસ્થાપનના લક્ષણો સમજાવો. (Ch-૩) પ્રશ્ન-4 ભારતમાં ઓછા/ધીમા શહેરીકરણ માટેના કારણો જણાવો. (Ch-3) સૂચના: (1) અસાઇમેન્ટ જમા કરાવવાની તારીખ: 16-09-2026 થી 18-09-2026 સુધીમા ફરજિયાતપણે (ક્લાસ રૂમમાં) . જમા કરાવવાના રહેશે. (2) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી આપવી ફરજીયાત છે. (3) અસાઇમેન્ટ અને આંતરિક મૂલ્યાંકન કસોટી ન આપનાર વિદ્યાર્થીનું સેમેસ્ટર કોઇપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે નહી, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી.




