Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Innovation ordination program

05/08/2026
DHARMENDRASINHJI ARTS COLLEGE

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ ખાતે તા. ૦૫/૦૮/૦૨૨૬ ના રોજ "ઈનોવેશન ક્લબ ઓરિએન્ટેશન કાર્યક્રમ"નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સ્વાગત સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં: ડો. શિરીષ ભારદ્વાજ, ડૉ. હિતાર્થીબેન અગ્રાવત, ડો. હર્ષિદા જગોદડિયા, ડો. કિરણ ડોડીયા, ડો. કેતન બુહા, ડૉ. તૃપ્તિ ગજેરા, ડૉ. કેતન કાનપરિયા, ડૉ. રીતેશ પટેલ, ડૉ. મહેશ્વરી રવિયા, હીનાબેન પરમાર વગેરે અધ્યાપકો વ્યક્તિઓએ હાજરી આપી હતી કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડૉ.સંજય ચાવડા , કો-ઓર્ડિનેટર - ઈનોવેશન ક્લબ,. એ ઈનોવેશન ક્લબની પ્રવૃત્તિઓ, ધ્યેયો તથા ભવિષ્યના આયોજન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. તેઓએ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને નવીન વિચારશક્તિના વિકાસ માટે આવા ક્લબો કેટલાં ઉપયોગી બની શકે છે, તેની પ્રેરણાદાયી માહિતી આપી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સંભળીને ઉત્તમ પ્રતિસાદ આપ્યો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને નવિનતા તરફ ઉલ્લાસભેર દિશામાન કરાયા હતા અને સંસ્થાની અભ્યાસગત પ્રવૃત્તિઓ સાથે તેમના સર્વાંગી વિકાસને વધુ ગતિ મળી તેવો અનુભવ થયો.આ કાર્યક્રમમાં ૯૯ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી