Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

GSVS 2026 (Elocution Compittion)

12/10/2026
Seminar Hall, Dharmendrasinhji Arts College, Rajkot

આજ રોજ તા. ૧૨/૧૦/૨૦૨૬ સોમવાર ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ માં સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારા તેમજ ગ્રંથાલય વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને "સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન"ના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ "ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – ૨૦૨૫" અંતર્ગત કૉલેજ કક્ષા એ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ પ્રતિભાગી બની આપેલ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં નિર્યાયક તરીકે ડો. એચ. જી. અગ્રાવત, ડો. કેતનભાઈ કાનપરિયા તેમજ ડો. સંજયભાઈ ચાવડા એ સેવા આપેલ. આ કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે ડો. હંસાબેન ગુજરિયા એ સેવા આપેલ. સંપૂર્ણ આયોજન આચાર્યશ્રી ડો. કે. કે. બુદ્ધભટ્ટી ના માર્ગદર્શન હેઠળ કૉ-ઓર્ડિનેટર ગ્રંથપાલશ્રી હિના પરમાર દ્વારા થયું. કાર્યક્રમ સુપેરે પૂર્ણ થયો. દરેક વિદ્યાર્થીઓએ ખુબ સરસ વક્તવ્ય રજુ કરેલ જેમાંથી નીચે પ્રમાણે વિદ્યાર્થીઓ વિજેતા જાહેર થયા. વિજેતા વિદ્યાર્થીઓના નામ : પ્રથમ: હેનીલ મોરી દ્વિતીય: વિષ્ણુ કલોત્રા તૃતીય: તીર્થ મહેતા