સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 54માં યુવક મહોત્સવ માં quiz competition માં વિજેતા
09/10/2026
યુવક મહોત્સવ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 54માં યુવક મહોત્સવ માં quiz competition માં 43 કોલેજોની ટીમો એ ભાગ લીધેલ હતો જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ દ્વારા મોકલાયેલ દેવાંગ કુબાવત, તીર્થ મહેતા અને શિવમ દવે ની ટીમ પ્રથમ ક્રમ પર વિજેતા થઈ.




