Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

કંઠસ્થ સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા અને સુલેખન સ્પર્ધામાં વિજેતા

06/10/2026
પ્રણવાનંદ સંસ્કૃત ભવન, રાજકોટ

“કંઠસ્થ સંસ્કૃત સુભાષિત-સુલેખન સ્પર્ધા-2026 માં વિદ્યાર્થીઓની સહભાગીતા અને વિજેતા બનવા બાબત .” તારીખ 02/08/2026 ના રોજ પ્રણવાનંદ સંસ્કૃત ભવન, રાજકોટ ખાતે “કંઠસ્થ સંસ્કૃત સુભાષિત સુલેખન સ્પર્ધા-2026માં અત્રેની કોલેજના નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રતિભાગી તરીકે હાજરી આપી સ્પર્ધામાં ભાગ લીધો હતો . જેઓમાં સેમેસ્ટર 3 ના વિદ્યાર્થી તીર્થ મહેતાએ કૉલેજ કક્ષાની સુલેખન સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કરી ,સંસ્કૃત વિભાગને ગૌરવાન્વિત કર્યું હતું. આ સંદર્ભે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હંસાબેન ગુજરીયા એ વિદ્યાર્થીઓની તૈયારી અંગેની જવાબદારી લીધી હતી. વિભાગના અધ્યક્ષ ડૉ. હિતાર્થી અગ્રાવત અને ડૉ. જગત તેરૈયાએ માર્ગદર્શન આપી તથા કોલેજના આચાર્યશ્રી એ ઉત્સાહવર્ધન કરેલ હતું. સ્પર્ધામાં સામેલ સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓના નામ ૧. સોલંકી પીયૂષ રમેશભાઈ સેમ. ૫, ૨. મહેતા તીર્થ મુકુંદભાઈ સેમ. 3 , ૩. રાવલ ભવ્ય દેવીપ્રસાદ સેમ. -૧ , ૪. જોશી દેવીન હરેશભાઈ