Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

આંતરિક કસોટીનું આયોજન, સંસ્કૃત વિભાગ

06/10/2026
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ દ્વારા સેમેસ્ટર 1,3,અને 5 ની પ્રથમ સત્રાંત આંતરિક કસોટી તારીખ :03/10/2026 થી 09/10/2026 લેવામાં આવી. વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માટે અસાઈન્મેન્ટ ,સેમિનાર અને આંતરિક મૂલ્યાંકન કસોટી યોજવામાં આવી સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓએ તથા અધ્યાપકોએ સૂચારું રીતે કાર્ય સંપન્ન કર્યું.