MDS National Research Award - 2026
13/02/2026
Saurashtra University Rajkot, Department of Sanskrit
તારીખ 12-13 ફેબ્રુઆરી 2026 દરમ્યાન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી - રાજકોટ, સંસ્કૃત વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતી અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ અને સંસ્કૃત રીસર્ચ પેપર પ્રતિયોગિતા અંતર્ગત કોલેજના ફેકલ્ટી ડો. હિતાર્થી અગ્રાવત ડો. જગત તેરૈયા ડો. હંસા ગુજરીયા તેમજ કોલેજના સેમ - 6 ના રિસર્ચ વિષયમાં ઇન્ટર્નશીપ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો તેમજ સંસ્કૃત રીસર્ચ પેપર પ્રતિયોગિતા અંતર્ગત કોલેજના પ્રાધ્યાપક ડો. જગત તેરૈયાને MDS National Research Award - 2026 એનાયત થયો હતો જે બદલ ડો. તેરૈયાને કોલેજ સ્ટાફ તેમજ આચાર્યશ્રી ડો. પરેશ રાવલ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.




