Assignment Presentation
17/03/2026
Room No. 34, College Campus
એમ.એ. સેમેસ્ટર ૪ અર્થશાસ્ત્રનાં વિદ્યાર્થીઓ દ્વારા અસાઇન્મેન્ટ પ્રેજન્ટેશન અને આંતરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ આપવામાં આવેલ ટોપિક પર ખુબ સારી રીતે પ્રેજન્ટેશનકર્યું હતું.