Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

INTERNSHIP REVIEW SESSION SEM 6

10/03/2026
DHARMENDRASINHJI ARTS COLLEGE RAJKOT

તા. ૧૦/૦૩/૨૦૨૬ NEP ઇન્ટર્નશીપ અંતર્ગત સેમ 6 ગુજરાતી વિષયના વિધ્યાર્થીઓના વાઈવા લેવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતી વિષયના પ્રા.કેતન કાનપરિયા ,કેતન બુન્હાં તથા અશ્વિન બારડ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશિપ દરમિયાનના પોતાના અનુભવો કહ્યા હતા.તથા અધ્યાપકો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.