Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના ઇતિહાસ વિભાગનું ગૌરવ

24/01/2026
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીએ વર્ષ ૨૦૨૪-૨૫માં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઇતિહાસ વિષયમાં ઝાપડીયા ટીના દેવજીભાઈએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ છેલ્લા ચાર વર્ષ થી (વર્ષ ૨૦૨૧–૨૨ થી ૨૦૨૪-૨૫ ) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ આપાવેલ છે. આ વિદ્યાર્થીનીને કોલેજનું ગૌરવ વધારવા બદલ ઇતિહાસ વિભાગના તમામ અધ્યાપકો તથા આચાર્યશ્રી દ્વારા તેમને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે