Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ઇતિહાસ અનુસ્નાતક વિભાગનું (સેલ્ફ) ગૌરવ

22/01/2026
DEPARTMENT OF HISTORY, DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT

ઇતિહાસ અનુસ્નાતક વિભાગના (સેલ્ફ) વર્ષ ૨૦૨૩-૨૫ની બેચના વિદ્યાર્થી ધાધલ ભગીરથ મંગળુભાઈએ વર્ષ ૨૦૨૫ મા લેવાયેલી અધ્યાપક બનવા માટેની GSET ની પરીક્ષા પાસ કરી ખુબ સારા માર્ક્સ સાથે પાસ કરી છે. કોલેજનું ગૌરવ વધારવા બદલ ઇતિહાસ વિભાગના તમામ અધ્યાપકો તથા આચાર્યશ્રી દ્વારા તેમને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી