Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

'Gold Medal' by Student of Philosophy

18/12/2025
Principal Office

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના તત્વજ્ઞાન વિભાગના સેમ 4 ના વિદ્યાર્થી દેથરીયા ભાવિન કારુભાઈ એ તા:11/12/2025 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 54th Annual Athletics Meet- 2025 મા એથ્લેટીક વિભાગમાં હડલ્સ દોડમા પ્રથમ ક્રમે આવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે. દેથરીયા ભાવિન કારુભાઈ દ્વારકા (દેવભૂમિ) જીલ્લાના ,જામ ખંભાલીયા તાલુકાના, કુવાડિયા ગામના વતની છે . જેઓ ખુબજ સામાન્ય પારિવારિક સ્થિતિમાંથી આવતા પરંતુ પોતાના દ્રઢ મનોબળ, અથાક પરિશ્રમ, અને યોગ્ય માર્ગદર્શન દ્વારા માતા-પિતા, વતન અને કોલેજનું નામ રોશન કર્યું છે. તેમના ઉજ્વળ ભવિષ્ય માટે કોલેજ પરિવાર શુભેચ્છા પાઠવે છે.