Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સંસ્કૃત ભાષાની રાજ્ય સ્તરીય કમિટીમાં ડો. જગત તેરૈયાની નિમણૂંક

17/10/2025
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર હેતુ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની રાજ્ય સ્તરીય કમિટીની રચના કરવામાં આવી. આ રાજ્યસ્તરીય કમિટીમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ - રાજકોટના સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. જગત તેરૈયાની નિમણૂંક થઈ. ભાવી કાર્યક્રમોના આયોજન બાબતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર ખાતે તા. 17/10/2025 ના રોજ કમિટીની બેઠક યોજાઇ. जयतु संस्कृतम्, जयतु भारतम्।