Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

BOARD OF STUDIES,(SANSKRIT SUBJECT , U.G. & P.G.)

16/10/2025
સંસ્કૃત ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , રાજકોટ

તા.૨૯/૦૯/૨૦૨૫ ન રોજ સંસ્કૃત ભવનનાં અધ્યક્ષ ડૉ. કાથડ સાહેબની સૂચના અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , રાજકોટ તરફથી BOARD OF STUDIES,(SANSKRIT SUBJECT , U.G. & P.G.)) નાં સભ્ય તરીકે આદેશ મળતા સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. હિતાર્થી જી અગ્રાવત, સંસ્કૃત ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , રાજકોટ ખાતે સ્નાતક તથા અનુસ્નાતક (U.G. & P.G.) BOARD OF STUDIES,(SANSKRIT SUBJECT) નાં સભ્ય તરીકે ઉપસ્થિત રહીને સમગ્ર કામગીરીમાં રસપૂર્વક ભાગ લઈ સોંપવામાં આવેલા U.G. & P.G. નાં ,કોર્ષ ધડતર માટે સક્રિય કામગીરી કરવા મીટિંગમાં હજાર રહેલા. સાથે સંસ્કૃત વિભાગના અન્ય અધ્યાપકો ડૉ. જગત તેરૈયા અને ડૉ. હંસાબેન ગુજરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.