Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વિકાસ સપ્તાહ અંતર્ગત સર્જનાત્મક અભિવ્યક્તિધારા વકૃત્વ સ્પર્ધા કાર્યક્રમ

08/10/2025
ધર્રૂમેન્મદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ રૂમ નંબર - ૫

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ દ્વારા તારીખ ૦૮/૧૦/૨૦૨૫, બુધવારના રોજ વિકાસ સપ્તાહનાં ઉપક્રમે 'સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા' અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજના સાત વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાનો વિષય- ‘વર્તમાન સમયમાં AI ની ઉપયોગીતા અને પડકારો’ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉમંગભેર સ્પર્ધામાં ભાગ લઇ AI નાં વિવિધ પાસા ઉપર વિચાર વ્યક્ત કાર્ય હતાં. આ સ્પર્ધા'સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા કો-ઓર્ડિનેટર ડૉ. કિરણ ઓ. ડોડિયા દ્વારા આચાર્યશ્રી પરેશ એન. રાવલના માર્ગદર્શનમાં યોજાયો હાતો. કૉલેજના અધ્યાપકો તેમજ વહીવટી સ્ટાફના સહયોગ અને વિદ્યાર્થીઓની હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. કાર્યક્રમનું સ્થળ :- રૂમ નંબર -૫ સમય:- સવારે ૧૨:૩૦ કલાકે