યુવક મહોત્સવ અંતર્ગત સર્જનાત્મક અભિવ્યક્તિધારા વકૃત્વ સ્પર્ધા અને મિમિક્રી કાર્યક્રમ
13/10/2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ દ્વારા તારીખ: ૧૩/૧૦/૨૦૨૫ અને ૧૪/૧૦/૨૦૨૫ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત યુવક મહોત્સવમાં 'સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા' અંતર્ગત વકૃત્વ સ્પર્ધામાં ખાંડર હર્ષિદા કેશુભાઈ તેમજ મિમિક્રી સ્પર્ધામાં ગૌસ્વામી કિશન નિલેશભારતીએ ઉમંગભેર ભાગ લઈ ખૂબ જ સુંદર રીતે પોતાની અભિવ્યક્તિ કરેલ. આ સ્પર્ધાઓ અંતર્ગત મિમિક્રીમાં ગૌસ્વામી કિશન નિલેશભારતી તૃતીય ક્રમાંક મેળવી કૉલેજનું ગૌરવ વધારેલ. આ સ્પર્ધાઓ પરેશ એન. રાવલના માર્ગદર્શન હેઠળ 'સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા કો-ઓર્ડિનેટર ડૉ. કિરણ ઓ. ડોડિયા વિધાર્થી સાથે જોડાય એમને પ્રોત્સાહિત કરેલ. કાર્યક્રમનું સ્થળ :- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી




