કંઠસ્થ સંસ્કૃત વૃંદગાન સ્પર્ધા
13/01/2025
પ્રણવાનંદ સંસ્કૃત ભવન, રાજકોટ
પ્રણવાનંદ સંસ્કૃત ભવન, રાજકોટ દ્વારા આયોજિત કંઠસ્થ સંસ્કૃત વૃંદગાન સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં સંસ્કૃત વિભાગના સેમ.1,4,6 ના કુલ છ વિદ્યાર્થીઓ ,અંગ્રેજી વિભાગના સેમ.1 ના એક વિદ્યાર્થીએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.સંસ્કૃત વિભાગના સેમ.4 ના એક વિદ્યાર્થી અને સૌ. યુનિ. સંસ્કૃત ભવનના એક વિદ્યાર્થીએ વાદ્ય સહાયક તરીકે સેવ આપેલ હતી..જેઓને સંસ્કૃત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.હંસાબેન ગુજરીયા એ માર્ગદર્શન આપેલ હતુ. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ની યાદી: ૧.ચૌહાણ આદિત્ય લાલજીભાઈ સેમ. -1 સંસ્કૃત ૫.સોલંકી પિયુષ રમેશભાઈ સેમ.- 1 સંસ્કૃત ૨.મેહતા નૈસર્ગી વિરલભાઈ સેમ. - 4સંસ્કૃત ૬. કાલરીયા આદિત્ય સેમ.- 6 સંસ્કૃત ૩.સાંગાણી ધૃતિ વિપુલભાઈ સેમ.-4સંસ્કૃત ૭ .પુરબીયા કાજલ સેમ.1અંગ્રેજી ૪.સખીયા ભૂમિ પ્રવીણભાઈ સેમ.-4 સંસ્કૃત ૮.દવે દિવ્યમ પરેશભાઈ સેમ.-4 સંસ્કૃત વાદ્ય સહાયક ૯.રોજાસરા કિશન M.A. સેમ.1સંસ્કૃત વાદ્ય સહાયક




