WORLD SUICIDE PREVENTION DAY
10/09/2025
seminar hall
તારીખ 10 સપ્ટેમ્બર 2025 ના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટ ના આચાર્યશ્રી ડો.પરેશ રાવલ સર ના માર્ગદર્શન મા મનોવિજ્ઞાન વિભાગ દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કોલેજના સેમેસ્ટર 1 3 5 ના વિદ્યાર્થીઓ તેમજ મનોવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ માં કોટડાસાગણી સરકારી કોલેજના મનોવિજ્ઞાન ના અધ્યાપક નિકિતા કરમતા ખાસ હાજર રહ્યાં હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક મિસ ધ્રુવી પીપરીયા કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન વિભાગ અધ્યયક્ષ ડો. મનીષ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું




