World mental Health Day
10/10/2025
seminar hall
વિશ્વ માનસિક સ્વાથ્ય દિવસની ઉજવણી તારીખ 10 ઓકટોબર 2025 ના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટ ના આચાર્યશ્રી ડો.પરેશ રાવલ સર ના માર્ગદર્શન મા મનોવિજ્ઞાન વિભાગ દ્વારા વિશ્વ માનસિક સ્વાથ્ય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કોલેજના સેમેસ્ટર 1 3 5 ના વિદ્યાર્થીઓ તેમજ મનોવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ માં કોટક સાયન્સકોલેજના આચાર્યશ્રી ડૉ. વિરડીયા સર ખાસ હાજર રહ્યાં હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન મનોવિજ્ઞાન વિભાગના વિભાગ અધ્યયક્ષ ડો. મનીષ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા ધ્રુવી મિસ , જાગ્રતિ મિસ પરમારઅને વિધિ મિસ જેહમત ઉઠાવી હતી . તેમજ સેમેસ્ટર -5 નાં વીદ્યાર્થઓ દ્વારા બનાવેલા પોસ્ટર પ્રદર્શન યોજાયું હતું




