સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત યોગ સ્પર્ધામાં બીજો ક્રમ મેળવી ઈતિહાસ વિભાગ અને કોલેજનું ગૌરવ વધારેલ છે,
04/10/2025
DEPARTMENT OF HISTORY, DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT
ઈતિહાસ વિષયમાં સેમેસ્ટર 1 અભ્યાસ કરતાં મિલન ઝાપડીયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત યોગ સ્પર્ધામાં બીજો ક્રમ મેળવી ઈતિહાસ વિભાગ અને કોલેજનું ગૌરવ વધારેલ છે, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને અધ્યાપકો દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. યુનિવર્સિટી કક્ષાએથી તેમની પસંદગી નેશનલ કક્ષાએ ચેન્નાઈમાં આયોજીત યોગ સ્પર્ધામાં જવા માટે કરવામાં આવી છે. ત્યાં પણ કોલેજ અને ડીપાર્ટમેન્ટનું નામ આગળ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.




