Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Campus Placement 2025

04/09/2025
Auditorium Hall

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે તા.04/09/2025 ના રોજ પ્લેસમેન્ટ સેલ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. . આ કેમ્પસ પ્લેસમેન્ટમાં કોલેજનાં ગત વર્ષે 2024-25 માં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ તેમજ ચાલુ બી એ ના વિદ્એયાર્થીઓ એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પસ પ્લેસમેન્ટમાં કુલ :27 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ અને ઈન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા. કેમ્પસ પ્લેસમેન્ટનાં સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કોલેજના પ્રિંસિપાલ ડૉ. પરેશ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલના અધ્યક્ષ પ્રા.ભાવેશ બી. કાછડીયા એ કર્યું હતું. તા: .04/09/2025ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટનું ઉદ્ધાટન રાખવામાં આવ્યું હતું .કોલેજના સિનીયર પ્રાધ્યાપક ડો. શિરીષ ભારદ્વાજ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમને ખુલ્લો મુક્યો. ઉદ્ઘાટન સત્ર બાદ રીતેશ પટેલ દ્વારા રજીસ્ટ્રેશનની કામગીરી સાંભળી હતી તો ડૉ જગત તેરૈયા દ્વારા ભીડ નિયંત્રણ નું આયોજન કરવામાં આવ્યું હતું. દર. કેતન કાનપરિયા દ્ત્યાવારા કંપનીના પ્રરતિનિધિઓની સ્વાગત તેમજ રેફ્રેશમેંટ ની જવાબદારી ઉપાડી હતી બાદ : 04/09/2025 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમમાં ઈન્ટરવ્યું લેવા આવેલ મહાનુભાઓએ (MBA માંથી અમૃતભાઈ ડોબરિયા અને ડો.રેડ્ડી ફાઉન્ડેશનમાંથી અવિન ભાઈ , રાજકોટ ડેરી માંથી વૈભવ ભટ્ટ, ફ્લીપ કાર્ટ માંથી હિરેનભાઈ ,તેમજ શિવાય ત્રેદીન્ગમાંથી હરેશ્ભાઈ ) પોતાની કંપનીઓ અંગે અને કામગીરી અંગે ટૂંકો પરિચય આપેલો હતો. ત્યારબાદ ઈન્ટરવ્યું કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં MBA માં કુલ ..16 ...વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ ...12... વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા . જેમાં ડો.રેડ્ડી ફાઉન્ડેશનમાંકેરિયર માં કુલ ..10...વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાંથી કુલ .....0. વિદ્યાર્થીઓ શોર્ટ લીસ્ટ થયા હતા . રાજકોટ ડેરી માં કુલ ૧૮ વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો જેઓની કંપની વિઝીટ પછી શોર્ટ લિસ્ટ થશે , ફ્લીપ કાર્ટ માં 10 વિદ્પ્લેયાર્સથીઓ ભાગ લીધો હતે જેઓને વાહનની વવ્યવસ્થાના અભાવે પસંગી પામેલા નથી.શિવાય ત્રેદીન્ગમાં કુલ 7 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતી જેમાં પણ કોઈ પસંદગી પામેલા નથી સેલનાં સભ્યો અને કોલેજના અધ્યાપકોએ વિવિધ કામગીરી જેવી કે કંપનીઓને આમંત્રણ અને સ્વાગતની કામગીરી ડો. રીતેશ પટેલ , કંપનીઓનાં અતિથિસત્કારની કામગીરી પ્રા. જગત તેરૈયા , ઈન્ટરવ્યૂ માટે ઓડીટોરીયમ રૂમ અને સેમીનાર હોલ વગેરેની તૈયારી ડો. કેતન કાનપરિયા ,ઋષિરાજ વાઘેલા ધર્મેશ પરમાર , વિદ્યાર્થીઓનાં રજીસ્ટ્રેશનની કામગીરી પ્રા.તૃપ્તિ ગજેરા સાંભળી હતી. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડૉ પરેશ રાવલ સાહેબના માર્ગદર્શનમાં અને ડૉ. ભાવેશ બી. કાછડીયાની અધ્યક્ષતામાં આયોજિત હતો