Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

'કસુંબલ રંગનો ગાયક' ઝવેરચંદ મેઘાણી

28/08/2025
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

તારીખ ૨૮/08/૨૦૨૫ ના રોજ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે ગુજરાતી વિષયના મદદનીશ પ્રાધ્યાપક પ્રો.અશ્વિન વી.બારડે વિદ્યાર્થીઓ સમક્ષ 'કસુંબલ રંગનો ગાયક' ઝવેરચંદ મેઘાણી - ના જીવન અને કવનનો વિગતે પરિચય કરાવ્યો હતો.