Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

"રાજ્યસ્તરીય વક્તૃત્વ સ્પર્ધા"

30/01/2024
L.D.Arts College,Ahamadavad

30 જાન્યુઆરી 2024નાં રોજ એલ.ડી.આર્ટ્સ મહાવિદ્યાલય, સંસ્કૃત વિભાગ દ્વારા આયોજીત ગીતાજયંતી સમારંભમાં "શ્રીમતી જયાબેન શિવપ્રસાદ દવે વિજયપદ્મ સ્પર્ધા"માં અત્રેની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટનાં સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ કાલરીયા આદિત્ય તેમજ ગોહિલ સહદેવસિંહએ ભાગ ગ્રહણ કરેલ હતો, જેમણે અમદાવાદ મુકામે જઈ ઉત્તમ પ્રસ્તુતી કરી હતી. તેઓના માર્ગદર્શક અને કૉ ઓર્ડીનેટર સંસ્કૃત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હંસાબેન બી. ગુજરિયા રહ્યા હતા.