Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

પુસ્તક મેળાની મુલાકાત : 2023-2024

02/02/2024
રાષ્ટ્રીય શાળા- રાજકોટ

તા. 02/02/2024 નાં રોજ સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા પુસ્તક મેળાની મુલાકાત કરવામાં આવેલ. રાષ્ટ્રીય શાળામાં આયોજિત પુસ્તક મેળામાં વિભાગના 50 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. પુસ્તક મેળામાં સ્પોર્ટ્સ, આધ્યાત્મ, સ્પર્ધાત્મક પરીક્ષા વગેરેને લગતા અનેક પુસ્તકો હતા, સાથે જ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ. વિદ્યાર્થીઓ પુસ્તકના મહત્વને સમજતા થાય તે હેતુથી વિભાગ દ્વારા આ મુલાકાતનું આયોજન કરવામાં આવેલ. વિભાગ અધ્યક્ષ ડૉ. ફારૂક ખાન તથા અન્ય અધ્યાપક ડૉ. મહેશ્વરી રવિયા અને ડૉ. નીરવ ઠાકર પણ આ મુલાકાતમાં જોડાયા હતા.