Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગુજરાતી વિભાગ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ (2024-2025)

23/07/2024
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ દ્વારા તા.22/07/2024ને સોમવારના રોજ બપોરે 12:00 વાગ્યે રૂમ નં.-7માં ગુરૂપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમેસ્ટર-5નાં મુખ્ય વિષય ગુજરાતીના વિદ્યાર્થીઓએ ગુરૂને લક્ષ્યમાં રાખીને ગુરુનું માહાત્મ્ય, ગુરુ વિશેના પ્રસંગનું વાચન વગેરે જેવી અભિવ્યક્તિ કરી હતી. આ ઉજવણીમાં ગોહિલ વિજય એચ., કોબિયા ભાવેશ આર., કાણેત વિવેક આર., ભટ્ટ રાહુલ એ., સદાદિયા પૃથ્વી વી. અને સાસુકિયા કિરણ એચ. વગેરે વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ તકે વિદ્યાર્થીઓને ડૉ.એન.વી.જાની તથા ડૉ.કે.યુ.બુન્હાએ પણ ઉદબોધ્યા હતા.