Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Seminar under Innovation Club

06/07/2024
Auditorium, Dh. College - Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ખાતે તારીખ 6 જુલાઈ 2024 શનિવારના રોજ સવારે 11:00 વાગ્યાથી ઇનોવેશન ક્લબ અંતર્ગત રાજકોટ સ્થિત GTU નાં ઇન્ક્યુબેશન સેન્ટરના સહયોગ થી "Sensitization Programme on Innovation and Stratup" વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.