Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Essay Competition on the occation of Vasant Panchami

16/02/2024
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ

આજ રોજ તા. 16/02/2024 શુક્રવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આટ્સ કોલેજમાં સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારા તેમજ ગ્રંથાલય વિભાગ દ્વારા વસંત પંચમી નિમિતે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રતિભાગી બની વસંત ઋતું, વસંત પંચમી, વસંતનું મહત્વ જેવા અનેક વિષય ઉપર નિબંધ થકી પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા હતા. સંપૂર્ણ આયોજન આચાર્યશ્રી ડો. હેમલ એમ. વ્યાસ ના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલશ્રી હિના પરમાર તથા પ્રા. મહેશ્વરી રવિયા દ્વારા થયું. કાર્યક્રમને સફળ બનાવવા સપ્તધારાના અધ્યક્ષા ડો. નેહલ જાની સક્રિય રહ્યા. કાર્યક્રમ સુપેરે પૂર્ણ થયો.