Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

EBSB અને ગ્રંથાલય ના સંયુક્ત ઉપક્રમે ક્વિઝ કોમ્પીટીશન

01/03/2024
ગ્રંથાલય વિભાગ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ

આજરોજ તા: 01/03/2024ના ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના EBSB કમિટી અને ગ્રંથાલય વિભાગ દ્વારા “ભારતના વિવિધ રાજ્યોને જાણો” વિષય ઉપર એક ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયોજનને સફળ બનાવવામાં કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ અને કમિટી સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ડૉ. હંસાબેન ગુજરિયા અને ગ્રંથપાલ શ્રી હિનાબેન પરમાર દ્વારા ક્વિઝ તૈયાર કરવામાં આવી હતી. સમગ્ર આયોજન કોલેજના આચાર્યશ્રી હેમલબેન વ્યાસ ના માર્ગદર્શન હેઠળ ડો. હંસાબેન ગુજરીયા અને ગ્રંથપાલ શ્રી હિનાબેન પરમાર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.