Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Farewell 2023-24

22/03/2024
Auditorium Hall Dharmendrasinhji Arts College- Rajkot.

આજ રોજ તા :૨૨/૦૩/૨૦૨૪ ના રોજ તત્વજ્ઞાન વિભાગમાં વર્ષ ૨૦૨૩-24 માં સેમ-6 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો. આ સમારોહમાં ગયા વર્ષના તત્વજ્ઞાન વિભાગમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો. જેમાં વિદ્યાર્થીઓને આગળ જતા ઉજ્જવળ ભવિષ્યની કામના અને ભાવી નાગરીકો અંગેની શીખમાં આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સેમ -6 ના બધા વિદ્યાર્થીઓને પ્રતિક ચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા .તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલી હતી.