Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Gold Medal In History Department

11/03/2024
Seminar Hall Dharmendrasinhji Ars College Rajkot

ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ રાજકોટના ઈતિહાસ વિભાગના વર્ષ 2022-23 વિદ્યાથીની ગોયેલ નિલમને વર્ષ ૨૦૨૨-૨૩ માં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયલ છે. આ ઉપરાંત તત્વજ્ઞાન વિભાગના એક , ભૂગોળ વિભાગના બે એમ કોલેજના કુલ ચાર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો પ્રાપ્ત થયેલા છે. આચાર્યશ્રી , ઈતિહાસ વિભાગના અધ્યાપકો તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની ઉન્નત ભવિષ્યની શુભેચ્છા પાઠવેલી છે.