Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Gold Medal In Philosophy Department

11/03/2024
Seminar Hall Dharmendrasinhji Ars College Rajkot

ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ રાજકોટ ના તત્વજ્ઞાન વિભાગના વર્ષ 2022-23 વિદ્યાથી સાંકળિયા જયરાજ ને વર્ષ ૨૦૨૨-૨૩ માં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયલ છે . આ ઉપરાંત ઈતિહાસ વિભાગના એક , ભૂગોળ વિભાગના બે એમ કોલેજના કુલ ચાર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો પ્રાપ્ત થયેલા છે. આચાર્યશ્રી , તત્વજ્ઞાન વિભાગના અધ્યાપકો તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની ઉન્નત ભવિષ્યની શુભેચ્છા પાઠવેલી છે.