Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Internal Exam

09/03/2024
Sanskrit Department Room No. 18

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા ૪ માર્ચ ૨૦૨૪ થી ૦૭ માર્ચ ૨૦૨૪ દરમ્યાન સેમેસ્ટર ૪ અને ૬ ના વિદ્યાર્થીઓની આંતરિક પરીક્ષા યોજાઇ જેમાં તમામ વિદ્યાર્થિઓએ હાજાર રહી પોતાના પ્રત્યેક વિષયનું ૩૦% મૂલ્યાંકન કાર્ય પૂર્ણ કરાવ્યું અને યુનિવર્સીટીની આગામી વાર્ષિક પરીક્ષાની નેટ પ્રેક્ટિસ કરી હતી.