Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

District Campus placement meeting

02/03/2024
Auditorium Room Dh.college Rajkot

ધર્મેન્દ્રસિંહજી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ખાતે આજે જિલ્લા કેમ્પસ પ્લેસમેન્ટ 2023 નો આયોજન પૂર્વે એક મીટીંગનું આયોજન રાખેલું છે જેમાં રાજકોટ જિલ્લાના વિવિધ કોલેજના ટીપીઓ તેમજ આ આયોજન કરનારા ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ, એવીપીટી કોલેજ અને કોટક સાયન્સ કોલેજના પ્રાધ્યાપકો તેમજ પ્રિન્સિપાલશ્રી ઓ જોડાયેલા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્ટસ કોલેજ કોટક સાયન્સ કોલેજ અને એવીપીટી કોલેજ તેમજ જીએસસી રાજકોટ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહેલી છે