Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સંસ્કૃત વિભાગના અઘ્યાપકો દ્વારા નિર્ણાયકની સેવા

06/02/2024
Syster Nivedita School - Rajkot

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન અને પ્રિન્સિપાલ શ્રી ડી.પી.જોશી પબ્લિક લાઇબ્રેરી દ્વારા તા. 01 થી 07 ફેબ્રુઆરી 2024 દરમ્યાન સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ - રાજકોટનાં પ્રાધ્યાપક ડો. જગત તેરૈયા તેમજ ડો. હંસા ગુજરીયાએ નિર્ણાયક તરીકે પોતાની સેવા આપી હતી. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે સંસ્કૃત વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાનું આ એક વધારાનું સોપાન હતું.