Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

પુસ્તક મેળાની મુલાકાત - સંસ્કૃત વિભાગ

02/02/2024
રાષ્ટ્રિય શાળા - રાજકોટ

આજ રોજ રાષ્ટ્રિય શાળા - રાજકોટ ખાતે ચાલી રહેલ પુસ્તક મેળાની સંસ્કૃત વિભાગ દ્વારા મુલાકાત લેવામાં આવી. આર. આર. શેઠ પ્રકાશન દ્વારા આયોજિત આ પુસ્તક મેળો અનેક વિષયોનાં પુસ્તકોના વૈવિધ્યથી સભર હતો. વિધ્યાર્થીઓએ આ પુસ્તક મેળાની મુલાકાતથી પોતાના જ્ઞાનની નવી ક્ષિતિજો વિકસાવી અને એવું જ્ઞાન અર્જિત કર્યું.