Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

પતંગ મહોત્સવ

18/01/2024
ગ્રાઉન્ડ ,ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ, રાજકોટ

10/01/2024 ના રોજ અમારી કોલેજના મેદાનમાં RMC દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્ર વિભાગના ડો.રાજેશ્રીબેન વાઝા સાથે વિદ્યાર્થીઓએ પતંગ મહોત્સવની મુલાકાત લીધી હતી. આ પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના પતંગબાજોએ વિવિધ પતંગો સાથે ભાગ લીધો હતો. આકાશમાં વિવિધ ઉડતા પતંગોને જોવાની વિદ્યાર્થીઓએ ખુબ મજા માણી હતી.