Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Proud moment

02/01/2024
Seminar Hall Dharmendrasinhji Ars College Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના તત્વજ્ઞાન વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ડાભી રાજ દ્વારા G3Q 2.0 ના ઉદ્ઘાટન સમારોહમાં ક્વીઝ રમીને પ્રથમ 25 વિદ્યાર્થીઓમાં સ્થાન્ પામીને સંસ્થા અને તત્વજ્ઞાન વિભાગનું નામ રોશન કર્યું છે.સંસ્થા પરિવાર દ્વારા આ વિદ્યાર્થીના ઉન્નત ભવિષ્યની કામના કરવામાં આવે છે અને ઉત્તરોત્તર આવી સફળતા પ્રાપ્ત કરી સંસ્થા, વિભાગ અને પરિવારનું નામ રોશન કરે તેવા સુભાશીસ આપવામાં આવેલા હતા.