Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

G3Q 2.0 Launching ceremony

23/12/2023
Auditorium Hall swaminarayan tempal Kalawad Road. Rajkot

આજરોજ તારીખ 23 12 2023 શનિવારના રોજ સરકારશ્રી દ્વારા G3Q 2.0 નું લોન્ચિંગ તારીખ 24 12 2023 ના રોજ કરવાનું હોય તેમની પૂર્વ તૈયારી રૂપે રાજકોટના કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ ખાતે તેમની પૂર્વ તૈયારી રૂપે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના બધા જ પ્રાધ્યાપકો વિવિધ કમિટીના કોર્ડીનેટરો તેમજ એન.એસ.એસ. એન.સી.સી. અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ તથા વોલન્ટિયર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા હતા સરકારશ્રીના પક્ષે શિક્ષણ કમિશનર શ્રી પંડ્યા સાહેબના સીધા માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાઇ રહ્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમ કોલેજના વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સંયુક્ત રીતે મળીને યોજવામાં આવી રહ્યો છે G3Q 2.0 નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવાનું હોય તેમની પૂર્વ સંધ્યાએ તડામાર તૈયારી કરતા અને વિવિધ કાર્યક્રમોના રિહર્સલ કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોવા મળે છે.