Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Expert Lecture on C.V. Writing and Basic English

18/12/2023
Auditorium Hall Dharmendrasinhji Arts College- Rajkot.

ઉદિશા શ્રેણી અંતર્ગતતારીખ:- 18-12-2023 સોમવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે સરકારી આર્ટ્સ & કોમર્સ કોલેજ તાલાળા(ગીર)ના અંગ્રેજી વિષયના અસિસ્ટન્ટ પ્રોફેસર. ડૉ. ધર્મેશ વાવૈયા ને આમંત્રણ આપવામાં આવ્યું હતું ઉદિશાના પ્રકલ્પ અંતર્ગત ડૉ. ધર્મેશ વાવૈયા એ સી.વી. રાઇટીંગ અને બેઝિક ઇંગ્લિશ પર પોતાનું વ્યાખ્યાન આપેલ હતું સમગ્ર કાર્યક્રમ કોલેજના ઓડીટોરીયમ હોલમાં તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને ઉદિશા ના કોડીનેટર ડો. ભાવેશભાઈ કાછડીયા સાહેબના માર્ગદર્શન અને સંચાલન હેઠળ તેમજ સમગ્ર ઉદિશા કમિટીના સભ્યો ડૉ. જશ્મિના બેન સારડા,ડૉ.હર્ષિદા જગોદડિયા, ડૉ. કલ્યાણી રાવલ, શ્રીમતી હિના પરમાર, દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના સેમેસ્ટર ત્રણ અને પાંચના સોથી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધેલ હતો. કાર્યક્રમનું સંચાલન અને શરૂઆત ડો. ભાવેશ કાછડીયા દ્વારા કરવામાં આવેલ હતી અને કાર્યક્રમની આભાર વિધિ ડૉ. જશ્મિના બેન સારડા દ્વારા કરવામાં આવેલ હતી. અંતમાં ઉદીશા અંતર્ગત કરવામાં આવેલ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો.