Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

As a Judge at TGES -Rajkot

21/12/2023
TGES -RAJKOT

આજ રોજ તા. 21/12/2023 ના દિવસે અત્રેની કોલેજના સંસ્કૃત વિભાગનાં અઘ્યક્ષ ડો. જે.આર. તેરૈયાએ રાજકોટની ખ્યાત નામ શૈક્ષણિક સંસ્થા TGES નાં MVD and JHC ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ અને વકતૃત્વ સ્પર્ધાનાં ફાઇનલ રાઉન્ડમાં નિર્ણાયક તરીકે હાજર રહી પોતાની માનદ સેવા આપી હતી, આ રીતે તેઓએ કોલેજનું અને સંસ્કૃત વિભાગનું પ્રતિનિધિત્વ કરી કોલેજની સમાજ પ્રત્યેની જવાબદારીનું પૂર્ણ નિષ્ઠાથી પરિવહન કર્યું હતું.