Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Seminar of placement cell

16/12/2023
Room no-5 Dharmendrashinji Arts College Rajkot

આજરોજ તારીખ 16 12 2023 ના રોજ પ્લેસમેન્ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને ભવિષ્યની ઉજ્જવળ કાર્ય કરતી ની તક મળી રહે તે માટે ધર્મેન્દ્રસિંહ જે આર્ટસ કોલેજના પ્લેસમેન્ટ સેલ દ્વારા રૂમ નંબર પાંચમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મલ્ટીનેશનલ કંપનીઓના એચ આર મેનેજર દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કંપનીમાં કઈ રીતે પ્લેસમેન્ટ પ્રાપ્ત કરી શકે અને ભવિષ્યની કાર્યકર્દી માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની સુંદર કરવામાં આવેલી હતી આ વિદ્યાર્થીઓને આઈ ક્રેટેજી સોલ્યુશન માંથી ડોક્ટર દર્શિતા વ્યાસ દ્વારા સુંદર માર્ગદર્શન આપવા આવ્યું હતું.